¡Sorpréndeme!

ચા વાળાના પુત્રની કિક બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પસંદગી, પણ તુર્કી જવા સ્પોન્સર મળતા નથી

2019-07-22 80 Dailymotion

વડોદરાઃહરિયાણાના રોહતક ખાતે સિનિયર નેશનલ કિક બોક્સિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાનાં સિદ્ધાર્થ ભાલેધરે પણ ભાગ લેવા ગયા હતા જેમાં સિદ્ધાર્થ ગોલ્ડ મેડલ મેળવીને નેશનલ ચેમ્પિયન બન્યો હતો સિદ્ધાર્થને નેશનલ ચેમ્પિયનનો ખિતાબ મળતા તે હવે ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયો છે અને સિદ્ધાર્થને નવેમ્બર મહિનામાં તુર્કી ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જવાનું છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તુર્કી જવુ મુશ્કેલ બન્યુ છે અને સ્પોન્સર પણ મળતા નથી