¡Sorpréndeme!

હોસ્પિટલનું લાખોનું બિલ ભરવા આ રીતે પણ આર્થિક સહાય મેળવી શકાય

2019-07-22 121 Dailymotion

આજે કોઈ પણ પરિવારમાં જયારે મેડિકલ ઈમરજન્સી આવે ત્યારે પહેલો મોટો સવાલ આવે છે કે હોસ્પિટલનું લાખો રૂપિયાનું બીલ કઈ રીતે ભરીશુંદર્દીની સારવાર લાંબી ચાલવાની હોય તેવા કિસ્સામાંથી હોસ્પિટલનું બીલ ભરીને જ પરિવાર પાયમાલ થઈ જતો હોય છેતો ચાલો "જાણીને Share કરો'ના આજના એપિસોડમાં જાણીશું કે wwwkettoorg ના માધ્યમથી તમે કઈ રીતે મેડિકલ ઈમરજન્સીમાં ક્રાઉડ ફંડિંગ મેળવી શકશો