¡Sorpréndeme!

ક્રાઈમ પેટ્રોલ સિરીયલ જોઈ મહિલાએ મંત્રી ઈશ્વર પરમાર પાસે 1.50 કરોડ પડાવવાનો પ્લાન બનાવ્યો

2019-07-22 105 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંબારડોલીમાં એક મહિલાએ ક્રાઈમ પેટ્રોલ સિરીયલ જોઈ મહિલાએ મંત્રીને ઈશ્વર પરમારને ધમકાવ્યા હતામહિલાએ કેબિનટ મંત્રી ઇશ્વર પરમારને બદનામ કરવાની વાત કરી રૂ 150 કરોડની ખંડણી માંગતા બે લેટર મોકલ્યા હતાં સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધ્યો છે