¡Sorpréndeme!

અમરોલી નજીક ખાડીમાંથી કોથળામાં હત્યા કરાયેલી લાશ મળી આવી

2019-07-21 146 Dailymotion

સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી ખાડીમાંથી એક કોથળામાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી મૃતક યુવકની અંદાજીત ઉંમર 32 વર્ષ હોવાનું અનુમાન છે જ્યારે યુવકના દોરી વડે હાથ પગ બાંધેલી હાલતમાં હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવકની ઓળખ અને હત્યારાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે