¡Sorpréndeme!

પોલીસે ઉમરા વિસ્તારમાં નશીલા પદાર્થનું સેવન કરતા 100 લોકોની અટકાયત કરી

2019-07-21 189 Dailymotion

સુરતઃ શહેરના ઉમરા વિસ્તારમાં પોલીસે નશીલા પદાર્થનું સેવન કરતા આશરે 100 જેટલા લોકોની અટકાયત કરી છે ઉમરા વિસ્તારકમાં આવેલા નાઇટ બજાર પાસેથી પોલીસે તમામ લોકોને ઝડપી પાડ્યાં છે હાલ પોલીસે તમામ લોકોને તપાસવાની કામગીરી હાથ ધરી છે અને જો કોઇ યુવક નશાની હાલતમાં ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે