¡Sorpréndeme!

કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન શરૂ, રેશ્મા પટેલનો વિરોધ થતા પોલીસ સાથે બોલાચાલી, વરસાદ વિઘ્ન બન્યો

2019-07-21 190 Dailymotion

જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશનની આજે ચૂંટણી છે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે પરંતુ ભારે વરસાદને કારણે મતદાન મથકો પર લોકોની પાંખી સંખ્યા જોવા મળી રહી છે મતદાનમાં વરસાદ વિઘ્ન બની રહેતા ઓછું મતદાન થાય તેવી શક્યતા છે જાંજરડા મતદાન મથક પર મતદાન કરવા આવેલા એનસીપી નેતા રેશ્મા પટેલનો લોકો દ્વારા વિરોધ કરાયો હતો આથી લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી