20 જુલાઈ 1969 આ દિવસે જ અમેરિકી અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલીવાર પગ મૂક્યો હતો નીલે જેવું ચંદ્ર પર પોતાનું યાન ઉતાર્યુ ત્યારે આ માનવ ઈતિહાસની સૌથી લાંબી છલાંગ બની ગઇ હતી આ યાનમાં નીલ સાથે બજ એલ્ડ્રિન પણ હતા જે નીલના પગ મૂક્યા બાદ ચંદ્ર પર ઉતર્યા હતા માનવે ચંદ્ર પર પગ મૂક્યાનાં 50 વર્ષ પૂર્ણ થયાં છે તો સાથે જ ભારતની ચંદ્રયાત્રાના નવા અધ્યાયનો પ્રારંભ થઈ ગયો છે શું માણસ ખરેખર ચંદ્ર પર ગયેલો કે પછી ‘અપોલો-11’ મિશન એક વિરાટ છેતરપિંડી હતી? ચંદ્રયાત્રાની આસપાસ ઘુમરાતા આ વિરાટ પ્રશ્ન સહિત અનેક પાસાંની વિગતવાર છણાવટ એટલે અમારી વિશેષ લેખશ્રેણી મૂનવૉક@ 50 22 જુલાઈથી દરરોજ સવારે 10 વાગ્યેમાત્ર DivyaBhaskarcom પર ચૂકતાં નહીં