ચીનના હેનાન પ્રાંતમાં સ્થિત યીમા શહેરમાં શુક્રવારે એક ગેસ પ્લાન્ટમાં ધડકો થયો હતો આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 19 ઘાયલ થયાં છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધડાકો શુક્રવારના સ્થાનીય સમયાનુસાર સાંજે 6 વાગ્યો થયો હતો ઘટના બાદ પાંચ લોકો લાપતા થઇ ગયા છે જેમની હજુ સુધી કોઇ જાણકારી નથી મળી