એન્ટી ટેન્ક 'નાગ' મિસાઇલનું સફળ પરીક્ષણ, ભારતીય સેનામાં થશે સામેલ
2019-07-20 104 Dailymotion
ભારતીય સૈન્યની થર્ડ જનરેશનની એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું પોખરણ ફાયરિંગ રેન્જમાં સફળ પરીક્ષણ થયું, જે બાદ તેના ભારતીય સૈન્યમાં સામેલ થવાનો રસ્તો સાફ થઈ ગયો છે નાગ મિસાઇલ તમામ હવામાનમાં દુશ્મનોને ચાર કિલોમીટરની દૂરીથી ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે