¡Sorpréndeme!

ઉમરગામના કરજ ગામે કાર્બન અને પાવર પ્રોજેક્ટના વિરોધમાં 450 લોકોની આત્મવિલોપનની ચીમકી

2019-07-19 1,192 Dailymotion

વલસાડઃઉમરગામમાં આવેલા કરજ ગામમાં 100 એકર જમીનમાં બનનારા મધુરા કાર્બન લિમિટેડના વિરોધમાં 24 ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો જાહેર લોક સુનાવણીમાં આવેલા અધિકારીઓ સામે લોકોએ કાળા વાવાટા ફરકાવીને કંપનીનો વિરોધ કર્યો હતો સાથે જ 450 લોકોએ જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી