¡Sorpréndeme!

મેરીલેન્ડમાં રોલર કોસ્ટર રાઈડ અધવચ્ચે અટકી જતાં લોકોના જીવ અદ્ધર

2019-07-19 2,502 Dailymotion

વીડિયો ડેસ્કઃ અમેરિકાના મેરિલેન્ડના સિક્સ ફ્લેગ પાર્કમાં આવેલી ‘ફાયરબર્ડ’ રોલર કોસ્ટર રાઇડ અચાનક અકટી પડી હતી રોલર કોસ્ટર રાઇડ ઊંચાઈ પર અટકી પડતાં રાઇડસવાર લોકો ડરી ગયાં હતાં ઘટનાની જાણ કરતાં લોકોને રેસ્કયૂ કરી બે કલાકની જહેમત બાદ બચાવી લેવાયા હતાં એક અધિકારીના જણાવ્યા મુજબ, ‘હવે ઘટનાની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી રોલર કોસ્ટર રાઇડ બંધ રાખવામાં આવશે’