¡Sorpréndeme!

સોશિયલ મીડિયા પર વીડિયો મામલે અભિનેત્રી પાયલ રોહતગીએ એજાઝ ખાન સામે ફરિયાદ કરી

2019-07-19 1,211 Dailymotion

અમદાવાદ: સોશિયલ મીડિયામાં અમદાવાદના અભિનેતા અને બિગ બોગના પૂર્વ સ્પર્ધકે સોશિયલ પ્લેટફોર્મ ટિકટિક પર એક વિવાદિત વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે તેના મિત્રને પત્ની પાયલ રોહતગીને લઈને કોમેન્ટ કરી હતી જેને લઈને રોહતગીએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં એજાઝ ખાન સામે લેખિત ફરિયાદ કરી હતી