¡Sorpréndeme!

વરાછા કાપોદ્રા નજીક સસ્તા અનાજની દુકાનમાં ચલાવાતા કૌભાંડનો વીડિયો વાયરલ

2019-07-18 142 Dailymotion

સુરતઃવરાછાના કાપોદ્રા વિસ્તારમાં આવેલી પ્રભુનગર સોસાયટી રચના સર્કલ સામે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને આપવાના થતાં ચોખા,દાળનો જથ્થો ઓછો આપવામાં આવી રહ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વીડિયોમાં દુકાનદાર પોતે જ સમગ્ર કૌભાંડ સ્વિકારી અને ખુલ્લે આમ કહેતો જોવા મળે છે કે, અમારે પણ સેટિંગ હોય અને દુકાન ચલાવવાની હોવાથી પુરતો જથ્થો ન આપી શકાય