¡Sorpréndeme!

લાંબી રાહ જોવડાવ્યા બાદ રાજકોટમાં મેઘરાજાનું ફરી આગમન, એક ઈંચથી વધુ વરસાદ

2019-07-18 423 Dailymotion

રાજકોટ: રાજકોટમાં આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે અત્યાર સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા લોકો નાહવા નીકળી પડ્યા હતા જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે