¡Sorpréndeme!

વાંકાનેર ગામના ખેતરમાં 12 ફૂટ લાંબો અજગર દેખાયો, પકડીને જંગલમાં છોડાયો

2019-07-18 113 Dailymotion

ભિલોડા: ભિલોડા તાલુકાના વાંકાનેર ગામમાં ખેતરમાં વિશાળકાય અજગરે દેખા દીધી હતી જેને પગલે દોડી ગયેલા ગામલોકોએ જંગલ વિભાગને જાણ કરી હતી અજગર જોવા મળ્યો હોવાની જાણ થતાં જ જંગલ વિભાગના બે અધિકારીઓ ખેતરમાં દોડી ગયા હતા ખેતરમાંથી 12 ફૂટ લાંબા અજગરને પકડીને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો અજગરે દેખા દેતા આસપાસના લોકોના ટોળા દોડી ગયા હતા