¡Sorpréndeme!

ધોરાજીમાં દાદાની અર્થીને પૌત્રીએ કાંધ આપી અંતિમસંસ્કાર કર્યા

2019-07-18 994 Dailymotion

ધોરાજી: ધોરાજીમાં રહેતા આહીર સમાજના યુવા અગ્રણી નારણભાઈ વરૂના પિતા કાનાભાઈ વરૂ (ઉ 71)નું અવસાન થતા તેમની અંતિમવિધી તેમના વતન ચોવટા ગામે કરાઈ હતી અવસાન પહેલા કાનાભાઈ વરૂએ પોતાના પરિવાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, મારી અંતિમવિધિ મારી પૌત્રી મયુરીના હાથે કરાવશો પૌત્રી મયુરીના હસ્તે હિન્દુ રીતરિવાજો પ્રમાણે કાંધ અપાવીને અગ્નિસંસ્કાર કરીને અંતિમવિધિ કરી હતી