¡Sorpréndeme!

સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે પડતર માંગણીઓને લઇને ધરણા કર્યાં

2019-07-18 69 Dailymotion

વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર માંગણીઓને લઇને આજે ધરણા યોજવામાં આવ્યા હતા જેમાં સયાજી હોસ્પિટલની તમામ નર્સ જોડાઇ હતી નર્સિંગ સ્ટાફ દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચારો કર્યાં હતા આ ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓને અપાતા ભથ્થા આપવાની અને આઉટ સોર્સિંગ બંધ કરવાની પણ માંગ કરી હતી