¡Sorpréndeme!

સુરેન્દ્રનગરના લખતર રોડ પર કાર પલટી મારતાં 2ના મોત

2019-07-17 242 Dailymotion

સુરેન્દ્રનગર: લખતર રોડ પરના કોઠારિયા ગામ પાસે કાર પલટી મારી ગઈ હતી ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટીને રોડ પરથી ઉતરીને નીચે ગઈ હતી અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા જેમાં એક મહિલા અને પુરુષનો સમાવેશ થાય છે જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે આ મામલે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે