¡Sorpréndeme!

સલમાનની દિવ્યાંગ મહિલા ફેને પગથી બનાવી ભાઈજાનની તસવીર

2019-07-17 1,372 Dailymotion

સલમાન ખાનના ફેન તેના માટે ઘણી વખત એવુ કરી બતાવતા હોય છે જેને સલમાન ખુલા દિલથી સરાહે છે અને સોશિયલ મીડિયા પર શેર કરી તેમનો આભાર પણ માને છે એવો જ એક વીડિયો હમણાં સલમાને તેના ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો જેમાં એક દિવ્યાંગ મહિલા પગથી સલમાનની તસવીર બનાવી રહી છે