¡Sorpréndeme!

ભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળ્યું

2019-07-17 273 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળ્યુંઆ ચંદ્રગ્રહણનું ખાસ મહત્વ છે આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો મોડીરાતે 131 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયું હતું જે સવારે 430 પૂર્ણ થયું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું