¡Sorpréndeme!

ટંકારાના શક્તિનગર નજીક વિજળી ઉત્પન કરતી પવનચક્કી સળગી ઉઠી

2019-07-16 2,791 Dailymotion

ટંકારા:ટંકારા તાલુકાના શક્તિનગર નજીક ઉભી કરવામાં આવેલી ખાનગી એજન્સીની પવનચક્કી અચાનક સળગી ઉઠી હતી આગ લાગવાથી આસપાસના ગામોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો ઘટનાની જાણ થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી સાથે જ પ્રોજેક્ટના જવાબદારને પણ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી આગ લાગવાના કારણે આકાશમાં ધુમાડો ધુમાડો ફેલાયો હતો