¡Sorpréndeme!

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે ને મળવા વર્લ્ડકપ ટ્રોફી સાથે ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમ પહોંચી

2019-07-16 168 Dailymotion

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે ને મળવા વિશ્વકપ વિજેતા ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમ પહોંચી હતી થેરેસા મે એ ખાસ ખેલાડીઓને મળવા માટે સમય ફાળવ્યો હતો ઈયાન મોર્ગેને વર્લ્ડકપ ટ્રોફી થેરેસા મેના હાથમાં સોંપી હતી થેરેસાએ પણ ટ્રોફી હાથમાં લઈને ખુશખુશાલ મુદ્રામાં ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી બ્રિટિશ PMએ સમગ્ર ટીમ સાથે હાથ મિલાવી ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો ઉલ્લેખનીય છે કે, 44 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ જીતી છે