¡Sorpréndeme!

ગૌવંશની કતલની આશંકાએ ટોળાંએ UPના ફતેહપુરના મદરેસામાં આગ ચાંપી દીધી

2019-07-16 184 Dailymotion

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક મદરસા નજીક ગૌવંશ કતલની આશંકાને લીધે હિંસાની ઘટના સામે આવી છે અહીં મદરસા નજીક ગૌવંશ કતલના અવશેષ મળી આવતાં લોકો રોષે ભરાયા હતાં ત્યાર બાદ રોષે ભરાયેલાં લોકોએ મદરસામાં તોડફોડ અને પથ્થરમારો કરી આગ ચાંપી દીધી હતી જેની જાણ પોલીસને થતાં મોટી સંખ્યામાં કાફલો દોડી આવ્યો અને સ્થિતીને કાબૂમાં લઈ આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી