¡Sorpréndeme!

ગુરુ પૂર્ણિમા નિમિતે શામળાજીમાં મોટો મહોત્સવ, રાત્રે 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે

2019-07-16 1 Dailymotion

ભિલોડા: આજે ગુરુ પૂર્ણિમા નિમિતે શામળાજીમાં મોટો મહોત્સવ યોજાઇ રહ્યો છે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે ગુજરાત સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભક્તો ભગવાન શામળિયાના તિર્થધામે ઉમટી પડ્યા છે આજે ચંદ્ર ગ્રહણ હોવાથી રાત્રે 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે ભગવાન વિષ્ણુનું આ મંદિર ગુજરાતનું એકમાત્ર મંદિર છે જે ગ્રહણ સમયે પણ ખુલ્લું રહેશે