¡Sorpréndeme!

ચેતેશ્વર પૂજારાએ કહ્યું, બુમરાહ સામે નેટ પ્રેક્ટિસમાં પણ રમવું મુશ્કેલ

2019-07-16 149 Dailymotion

સ્પોર્ટસ કોન્ક્લેવ 2019 દરમ્યાન ચેતેશ્વર પૂજારાએ પત્રકારોને સંબોધન કર્યું હતુ પૂજારાએ કહ્યું કે,‘બુમરાહ સામે નેટ પ્રેક્ટિસમાં પણ રમવું મુશ્કેલ છેબુમરાહ એક સારો બોલર છે’પૂજારાએ રોહિત શર્માના પણ વખાણ કર્યા હતા ચેતેશ્વરે કહ્યું હતુ કે, ‘રોહિતે વર્લ્ડકપ દરમ્યાન સારું પ્રદર્શન કર્યું , આશા છે કે તે તેનું ફોર્મ જાળવી રાખશે’