¡Sorpréndeme!

મોતની રાઈડને તપાસવા FSLની ટીમ ક્રેઈનમાં બેસી ટોચ સુધી પહોંચી, ખૂણે ખૂણા ચકાસ્યા

2019-07-15 194 Dailymotion

અમદાવાદ: રવિવારે કાંકરિયામાં એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ તૂટી પડતાં બે વ્યક્તિના મોત થયા હતા જ્યારે 29ને ઇજા થઈ છે ત્યારે તૂટેલી રાઈડને તપાસવા માટે ક્રેઈન મંગાવવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્રેઈન દ્વારા રાઈડના માળખાને તપાસવામાં આવી હતી એફએસએલની ટીમ ક્રેઈનના સહારે ઉપર જઈને રાઈડની સ્થિતિ ચકાસી હતી ઉલ્લેખનીય છે કે રાઇડનું 6 દિવસ પહેલાં જ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, રાઇડના નટ બોલ્ટ બદલવાનો રિપોર્ટ પણ અપાયો હતો છતાં બેદરકારી રાખવામાં આવતા રાઇડ તૂટી પડી હતી