Speed News: ગુજરાતમાં માત્ર 23 ટકા જ વરસાદ પડતા પાણીની કટોકટી
2019-07-13 502 Dailymotion
હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ એક અઠવાડીયા સુધી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે નહીં જેને પગલે રાજ્યમાં થયેલા વાવેતર પર ખતરો તોળાયો છે જો જુલાઈના અંત સુધીમાં રાજ્યમાં 50 ટકા જેટલો વરસાદ નહીં પડે તો ભરચોમાસે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે