¡Sorpréndeme!

ભારતના ઈતિહાસના સૌથી વધુ કલંકિત પ્રકરણનો કડીબદ્ધ આલેખ, ધૈવત ત્રિવેદીની કલમે

2019-07-13 534 Dailymotion

કેન્દ્રમાં મોદી સરકારની બીજી ઈનિંગ અને ખાસ તો ગૃહમંત્રી તરીકે અમિત શાહની વરણી પછી અપેક્ષા મુજબ જ કાશ્મીરની કાયમી સમસ્યામાં નોંધપાત્ર પ્રગતિ થવાની આશા બંધાઈ છે ભાજપના મહાસચિવ અને કાશ્મીરના પ્રભારી રામ માધવે શનિવારે કરેલી જાહેરાત મુજબ, દાયકાઓથી પોતાના વતનથી વિસ્થાપિત થઈ ચૂકેલા કાશ્મીરી પંડિતોને ખીણ વિસ્તારમાં ફરીથી વસાવવા અંગે યોજના ઘડાઈ રહી છે ત્યારેપ્રવાસ, મુલાકાત, અભ્યાસ અને સંશોધનથી જાણીતા લેખકધૈવત ત્રિવેદીની કલમે લખાયેલીહલબલાવી દેતી શ્રેણી "કાશ્મીરી પંડિતોઃ યે કહાની હૈ દિયે કી ઔર તુફાન કી"15 જુલાઈ, સોમવારથી દરરોજ સવારે 10 વાગ્યે જોવાનું ચૂકતા નહીં