¡Sorpréndeme!

પુર અને ભૂસ્ખલનમાં 17 લોકોના મોત, સિમારા જિલ્લામાં 24 કલાકમાં 31 સેમી વરસાદ

2019-07-13 187 Dailymotion

નેપાળમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદના કારણે આવેલા પુરુને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે નેપાળ પોલિસના જણાવ્યા અનુસાર, પુરમાં 17 લોકોના મોત થયા છે, જયારે 6 લોકો ગુમ છે ભારે વરસાદને કારણે મુલપાની ક્ષેત્રના મોરંગથી 400 અને બારાથી 35 પરિવારોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે મોટી સંખ્યામાં રાહત અને બચાવ કાર્યમાં જવાનો જોડાયા છે એકલા સિમરા જિલ્લામાં 24 કલાકમાં 31 સેમી પાણી પડ્યું છે સંકટના પગલે ગૃહ મંત્રાલયે કોઈ પણ ખતરામાંથી બચવા માટે એલર્ટ આપ્યું છે