¡Sorpréndeme!

ગાંજાની બાતમી આપ્યાની શંકાથી યુવાનને કોન્સ્ટેબલ ધમકી આપતો ઓડિયો વાયરલ

2019-07-13 1 Dailymotion

વડોદરાઃ એસઓજીને ગાંજાની બાતમી આપ્યાની શંકાના આધારે સોનુ જાદવ નામના યુવાનને શહેરના સીટી પોલીસ મથકનો ડી સ્ટાફનો કોન્સ્ટેબલ હરપાલસિંહ ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે કોન્સ્ટેબલ દ્વારા યુવાનને લાઇફ પૂરી કરી દેવાની ધમકી આપવામાં આવી રહી છે કોન્સ્ટેબલ દ્વારા આપતા વાયરલ થયેલા ઓડિયો અંગે પોલીસ કમિશનરે તપાસનો હુકમ કર્યો છે