¡Sorpréndeme!

બોક્સરની છેડતી કરવી પડી ભારે, યુવકને યુવતીએ જાહેરમાં ગાળો ફાંડી લાફા માર્યા

2019-07-12 205 Dailymotion

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મહિલા બોક્સરની છેડતી કરનાર યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે અહીં બોક્સર નિશા પરવિન તેની માતા સાથે હોસ્પિટલ આવી હતી તે દરમિયાન એક યુવકે તેની છેડતી કરી હતી ત્યાર બાદ બોક્સર નિશાએ જાહેરમાં યુવકને ગાળો ભાંડી અને લાફા માર્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો