¡Sorpréndeme!

અમદાવાદમાં બાળકો પાસે ભીખ મંગાવવી અને ચોરી કરાવવીના રૅકેટનો પર્દાફાશ

2019-07-12 1,017 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઅમદાવાદમાં બાળકો પાસે ભીખ મંગાવવી અને ચોરી કરાવવીના રૅકેટનો પર્દાફાશ થયો છેક્રાઈમ બ્રાન્ચ પોલીસે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 17 બાળકોને રેસક્યૂ કર્યા હતા બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલા આરોપી અને તેના સાગરીતની પૂછપરછ શરૂ કરવામાં આવી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું