¡Sorpréndeme!

ગુજરાત રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશ ખબર, સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવા હાઈકોર્ટનો હુકમ

2019-07-11 721 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંગુજરાત રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશ ખબર છે સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવા હાઈકોર્ટનો હુકમ કર્યો છેસરકારના 2018ના નોશનલ બેનિફિટ આપવા અંગેના ઠરાવને રદ્દ કરી હાઈકોર્ટે કહ્યું છે કે તમામ પેન્શનર્સને 2006થી આ લાભ આપવામાં આવેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું