¡Sorpréndeme!

એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટના કાર્ગોમાંથી 2 એરગન અને 56 ગોળીનું પાર્સલ મળ્યું, RDXની અફવાથી દોડધામ

2019-07-10 394 Dailymotion

વડોદરા: વડોદરા હરણી એરપોર્ટ ખાતે આવેલી ઇન્ડિગોની ફ્લાઇટના કાર્ગોમાં મોકલવામાં આવેલી બે એરગન અને 56 ગોળીનું પાર્સલ મળી આવ્યું હતું ગોળીમાં આરડીએક્સ હોવાની અફવા ફેલાતા એરપોર્ટ ઉપર ઉત્તેજના વ્યાપી ગઇ હતી જોકે, ગોળીઓની તપાસ કરતા ગોળીમાં પોટેશિયમ ક્લોરાઇડ હોવાનું બહાર આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો