¡Sorpréndeme!

લવ જેહાદને લઇને કોડીનારમાં હિન્દુ સંગઠન દ્વારા બાઇક રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવ્યું

2019-07-10 316 Dailymotion

ગીરસોમનાથ: કોડીનારના અરઠીયા ગામની હિન્દુ યુવતીને બીજી કોમનો યુવાન ભગાડી જતા હિન્દુ સંગઠનમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આજે કોડીનારમાં હિન્દુ સંગઠન દ્વારા લવ જેહાદને લઇને બાઇક પર રેલી કાઢી મામલદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું યુવાનના પિતાએ 200 લોકો વિરૂદ્ધ ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે બીજી તરફ હિન્દુ સંગઠન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે