¡Sorpréndeme!

43 વર્ષની સુસ્મિતા સેનની જબરદસ્ત ફિટનેસ, બેક ફ્લિપનનો વીડિયો વાઇરલ

2019-07-10 2,851 Dailymotion

એક્ટ્રેસસુષ્મિતા સેન તેની ફિટનેસના કારણે અત્યારે ચર્ચામાં છે 43 વર્ષની ઉંમરે સુષ્મિતા સેન જે રીતે પોતાને ફિટ રાખે છે અને એક્સરસાઈઝ કરે છે તે પ્રશંસનિય છે એક વાર ફરી સુષ્મિતા સેને જિમનો બેક ક્લિપ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં બેક ફ્લિપ મારતા પાવર રિંગનીએક્સરસાઈઝ કરતા તે જોવા મળી છે વીડિયો શેર કરતી વખતે એક્ટ્રેસે લખ્યું છે કે, કંટ્રોલ ખાલી ભ્રમ છે, બેલેન્સ રિયલ છે