દિવ્યભાસ્કરના વાચકો માટે જગદીશ ત્રિવેદીએ ખાસ લંડનથી વીડિયો મોકલાવ્યો છે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા તેમની સાથે ક્રિકેટ ફેન વાલજીભાઈ રાઘવાણી સાડા 3 કલાક ડ્રાઈવ કરીને મેચ જોવા પહોંચ્યા હતા તો જગદીશભાઈએ જીત વરસાણી નામના ફેન સાથે પણ ચિયર અપ કર્યું હતુ જગદીશ ત્રિવેદીએ ક્રિકેટ પર ‘જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે’ જેવી સુંદર કવિતા સંભળાવી હતી