¡Sorpréndeme!

અમરનાથ યાત્રાળુંઓની સુરક્ષા માટે ITBPના જવાનો બન્યાં ઢાલ

2019-07-09 554 Dailymotion

ભારત તિબેટ સરહદ પોલીસ (ITBP)ના જવાનોએ જમ્મુ કાશ્મીરના બાલટાલ રૂટ પર કાલી માતા ટ્રેક પર તીર્થ યાત્રાળુંઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઢાલની જેમ ઉભા છે પહાડો પરથી પડતાં પાણી અને પથ્થરો સામે શ્રદ્ધાળુંઓને બચાવ્યા હતા આ વર્ષે અમરનાથની વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થઈને 15 ઓગસ્ટે સમાપ્ત થશે ખીણમાં સેના દ્વારા સતત આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે અને એ જોતા અમરનાથ યાત્રા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે