¡Sorpréndeme!

આ જોડીએ 'દમ લગાકે હઇશા' રેસ 1 મિનિટ 6 સેકન્ડમાં પૂરી કરી

2019-07-08 115 Dailymotion

'દમ લગાકે હઇશા' ફિલ્મ તો જોઇ હશે ? આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના પોતાની પત્નીને ખભા પર ઉઠાવીને દોડે છે તેનું દિલ જીતી લે છે અને પ્રાઇઝ પણ મળે છે આવો જ એક કિસ્સો રિયલ લાઇફમાં આવ્યો છે ફિનલેન્ડમાં એક પતિ પોતાની પત્નીને ઉચકીને દોડતો જ નથી પરંતુ કેટલીય ચેલેન્જ પાર કરે છે ખૂબ મુશ્કેલીઓ પછી રેસ પૂરી થાય છેએક શખ્સે કરી દેખાડ્યું તે બીજી વખત આ Wife Carrying World Champion જીત્યો છે Vytauts Kirkliauskas અને Neringa Kirkliauskieneએ રેસ ફિનલેન્ડમાં જીતીઆ રેસ 253 મીટરની જ હોય છે તેમાં ખૂબ ડિસ્ટર્બન્સ હોય છે આ જોડીએ આ રેસ 1 મિનિટ 6 સેકન્ડમાં પૂરી કરી હતી આ રેસમાં કેટલાંય દેશોના લોકો એ ભાગ લીધો હતો ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અને જર્મનીથી લોકો આવ્યા હતા ગયા વર્ષે પણ આ જોડીએ રેસ જીતી હતી ફિનલેન્ડમાં યોજાતી આ રેસ કેટલી સરળ કે અઘરી છેતેના બધા જ પ્રશ્નના જવાબ તમને આ વીડિયો જોઇને મળી જશે આ કપલ રેસ પૂરી કર્યા બાદ મીડિયા સામે આવ્યું તો લગી રહ્યું હતું કે તેઓ રેસ હારી જશે તેઓ સતત ઘડિયાળ જોઇ રહ્યા હતા તેમણે તેના માટે પોતાની વાઇફનો આભાર માન્યો તેમણે કહ્યું કે આ પ્રકારની રેસથી પતિ-પત્નીમાં એક વિશ્વાસ વધે છે