¡Sorpréndeme!

Speed News: કર્ણાટકમાં ગઠબંધન સરકારને બચાવવા માટે કુમારસ્વામી રાજીનામું આપી શકે છે

2019-07-07 397 Dailymotion

13 મહિના જૂની ગઠબંધન સરકારને બચાવવા માટે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પદ પરથી રાજીનામું આપી શકે છે માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ જેડીએસના 12 ધારાસભ્યો રાજીનામા પછી રાજકીય અસ્થિરતા રોકવા માટે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગઠબંધન સરકારના નવા મુખ્યમંત્રી બની શકે છે તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ જેડીએસ ધારાસભ્યોના રાજીનામાને કોંગ્રેસનો ડ્રામા ગણાવ્યો છે