¡Sorpréndeme!

યાત્રાધામ ડાકોરમાં રણછોડ રાયનાં મંદિર બહાર પાણી ભરાયા

2019-07-06 1 Dailymotion

ખેડા: રાજ્યભરમાં અષાઢી માહોલ જામ્યા છે ત્યારે યાત્રાધામ ડાકોરમાં આજે પવન સાથે વરસાદ વરસ્યો હતો જોકે સામાન્ય વરસાદમાં પણ રણછોડ રાયનાં મંદિર બહાર પાણી ભરાયા હતાં પાણી ભરાવાના કારણે શ્રદ્ધાળુંઓને પાણીમાં જઇને દર્શન કરવા જવું પડ્યું હતુંવરસાદને કારણે લોકો અને ભક્તો ખુશખુશાલ થયા હતાં