¡Sorpréndeme!

છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ, ઓરસંગ નદી બે કાંઠે, કોઝવે પરથી દાદી-પૌત્રી તણાયા

2019-07-06 306 Dailymotion

છોટાઉદેપુર:છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદથી ઓરસંગ નદી વધુ એક વખત બે કાંઠે વહેતી થઈ છે પાવીજેતપુરના કહરિપુરા- કલારાણી વચ્ચે આવેલા કોઝવે પરથી પાસર થતા દાદી અને પૌત્રી તણાયા હતા જેમાં પૌત્રીને બચાવી લેવામાં આવી છે જ્યારે 50 વર્ષીય કનુડીબેન નાયકા હજુ લાપતા છે