¡Sorpréndeme!

કોંગ્રેસના 2 ધારાસભ્યો અલ્પેશ અને ધવલસિંહના રાજીનામા, ભાજપમાં જોડાશે

2019-07-05 929 Dailymotion

અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીના મતદાન દરમિયાન બપોર બાદ નવો રાજકીય વળાંક આવ્યો છે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે આજે બન્ને ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છેઆમ હવે આ બન્ને ધારાસભ્યો એવા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા 'કમલમ'માં જઈ ભાજપમાં જોડાશે