¡Sorpréndeme!

બજેટ પહેલા નિર્મલા સીતારમણે મનમોહન સિંહ સાથે મુલાકાત કરી

2019-07-05 1,002 Dailymotion

નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઈએ બજેટ રજૂ કરશે આ પહેલા ગુરૂવારે તે પૂર્વ વડાપ્રાન મનમોહ સિંહને તેમના દિલ્હી સ્થિત નિવાસ્થાને મળ્યાં હતા નાણાંમંત્રી બન્યા બાદ નિર્મલા સીતારમણનું આ પ્રથમ બજેટ હશે એનડીએની અગાઉની સરકારમાં તે રક્ષા મંત્રી હતા

આ મહિનામાં તેમનો રાજયસભામાં કાર્યકાળ ખત્મ થઈ ગયો છે તે 1991માં પ્રથમ વાર અસમમાંથી રાજયસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા ગત ડિસેમ્બરમાં એક પુસ્તકના લોન્ચિંગ પર તેમણે કહ્યું હતું કે તે દેશના માત્ર એક્સિડેન્ટલ પ્રાઈમિનિસ્ટર ન હતા, પરંતુ એક્સિડેન્ટલ નાણાં મંત્રી હતા