પાટણમાં આજે પહેલીવાર ભગવાન પટોળા પહેરી નગરચર્યાએ નીકળ્યા
2019-07-04 289 Dailymotion
પાટણ:અષાઢી બીજ અને 4 જુલાઈના રોજ આજે શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પ્રથમ વખત પટોળાના વસ્ત્રોથી સજ્જ થઈ નગરચર્યા કરવા માટે નીકળ્યા છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે 850 મણ મગ અને ચણાની ભક્તોનેં પ્રસાદી વિતરણ કરાઈ રહ્યું છે