¡Sorpréndeme!

સૌરાષ્ટ્રમાં અષાઢી બીજની ઉજવણી, રાજકોટ સહિત ઠેર ઠેર ભગવાનની નગરચર્યા

2019-07-04 146 Dailymotion

રાજકોટ:આજે અષાઢી બીજની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થઇ રહી છે ભેસાણ પાસે આવેલા પરબધામમાં સવારથી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે લાખો ભાવિકો આજે પરબધામમાં ઉમટ્યા છે અને ભોજપ પ્રસાદનો લ્હાવો લેશે ત્યારે રાજકોટમાં 27 કિમીની રથયાત્રા નીકળી છે વહેલી સવારે મહાઆરતી કર્યા બાદ સવારે 715 વાગ્યે ભગવાન બલભદ્રજી, બહેન શુભદ્રાજી અને છેલ્લે ભગવાન જગન્નાથજીને નીજ મંદિરમાંથી મુખ્ય રથોમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને ભાવિકો દ્વારા દોરડાથી રથને ખેંચી ધન્યતા અનુભવી રહ્યા છે યુવાનો દ્વારા તલવારથી કરતબો દેખાડવામાં આવી રહ્યા છે