¡Sorpréndeme!

મમતા સાથે રથયાત્રામાં જોડાયા ગ્લેમરસ સાંસદ નુસરત જહાં, પતિ સાથે કરી પૂજા

2019-07-04 3,964 Dailymotion

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તાના ઇસ્કોન મંદિરમાં પૂજા અર્ચના કરી પબંગાળના મુખ્યમંત્રી સાથે બંગાળી એક્ટ્રેસ અને ટીએમસીસાંસદ નુસરત જહાં પણ પહોંચી હતી દેશના ઘણાં ભાગમાં આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે કોલકત્તામાં પણ યાત્રા નીકળી રહી છે ત્યારે આયોજકોએ નુસરત જહાંને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા નુસરત જહાંઅહીં પોતાના પતિ નિખિલ જૈન સાથે પહોંચી હતી અને તેમણે સીએમ મમતા બેનર્જી સાથે પંડાલમાં પૂજા-અર્ચના કરી હતી