¡Sorpréndeme!

ઈન્દોરની સરકારી હૉસ્પિટલમાં એક જ બેડ પર બે દર્દીને સુવડાવી દીધાં

2019-07-04 607 Dailymotion

ઈન્દોરમાં મધ્યપ્રદેશની સૌથી મોટી યશવંતરાય હોસ્પિટલમાં એક્સરે માટે બે દર્દી એક મહિલા અને એક પુરુષને એક જ સ્ટ્રેચર પર સુવા મજબૂર કરાયા હતા જ્યારે આ બંને એકબીજાથી અજાણ હતા બંનેને એક્સરે વિભાગમાં લઈ જવામાં આવી રહ્યા હતા, મહિલાના પરિવારે જણાવ્યુ હતુ કે મહિલાના સ્વાસ્થ્યના લીધે અમે એક બેડ પર સુવા હોસ્પિટલ સ્ટાફને પરવાનગી આપી હતી