¡Sorpréndeme!

લવમેરેજની મળી ક્રુર સજા, પરિવારજનોએ યુવતીને ડંડેથી મારી ધોળા દિવસે કિડનેપિંગ કર્યું

2019-07-03 258 Dailymotion

યૂપીના બરેલીમાં એક યુવતીએ કાસ્ટ બહાર જઈ યુવક સાથે લવમેરેજ કરતા પરિવારજનોએયુવતીનું ધોળા દિવસે જાહેરમાં કિડનેપિંગ કર્યું હતુ યુવતી એક વર્ષ બાદ ગામમાં આવતા પરિવારને તેની જાણ થઈ હતી અને બસ પરિવારજનોએ ત્યાં આવી પહેલા તો યુવતીને ડંડેથી માર માર્યો અને બાદમાં બાઇક પર બેસાડી ધોળા દિવસે તેને ત્યાંથી લઈ ગયા હતા આ કપલેલગ્ન પરિવારની વિરૂદ્ધ જઈ ભાગીને કર્યા હતાયુવતીનું નામ સોનમ અને યુવકનું નામ ગુરૂ બચ્ચનસિંહ છે