¡Sorpréndeme!

ધારી ગીર અને અમરેલી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નદીઓમાં પૂર આવ્યા

2019-07-03 289 Dailymotion

રાજકોટ/અમરેલી:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદના પગલે ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે ધોધમાર વરસાદથી ગીરનું જંગલ સોળેકળાએ ખીલી ઉઠશેગીર જંગલમાં આવેલી નદીઓમાં પૂર આવ્યા છે